જાણવા જેવું...જાણી વિચારવા જેવું


                  જાણવા જેવું
~> ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવી શકે છે.

~> જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય છે.

~> ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે !

~> એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત ' મોનોકોઆ ' સમુદ્રમાં આવેલો છે !

~> ફિલિપાઇન્સનિ ' બોયા ' ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે, જેથી માળો રાત્રે ચમકે !

~> જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !

~> દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છે, જે ૧.૫મી ઊંચું હોઇ શકે !

~> તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે !

~> અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથી પણ વધારે શબ્દો છે !

~> એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાય છે !

~> માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છે, એક જ જડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે તો ? ન વાત કરી શકાય
ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !

~> આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !

~> માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે !

~> આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !

~> એલ્બેટ્રોસ નામનું પંખી એક પણ વખત પાંખો ફફડાવ્યા વિના
આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦ વખત પાંખો ફફડાવે છે !

~> અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.

~> સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ ગણો ભારે છે.

~> રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજન કરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.

~> કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !

~> નેપોલીયન બિલાડીઓથી બહુ ડરતો !

~> સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાંટાવાળી જીભ વડે જ આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથી, પણ શિકારીને પકડવાના દાંત હોય છે.

~> લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી ૨૦૦ વર્ષનું ગણાય છે.

~> લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે થાય છે.

~> લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.

~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.

~> લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરી, તેનો
નાશ કરી શકતા નથી.







ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ


ગુજરાતના રાજ્યપાલશ્રીઓ ની યાદી

ક્રમ
રાજ્યપાલ
સમયગાળો
૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫
૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭
પી.એન.ભગવતી (કાર્યકારી)
૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭
૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩
વી.એન.ભગવતી (કાર્યકારી)
૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩
૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮
૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩
૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪
૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬
૧૦
૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦
૧૧
૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦
૧૨
૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫
૧૩
૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬
૧૪
૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮
૧૫
૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯
૧૬
કે.જી.બાલક્રિશ્નન (કાર્યકારી)
૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯
૧૭
૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩
૧૮
૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪
૧૯
ડૉ.બલરામ ઝાખડ (કાર્યકારી)
૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪
૨૦
૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯
૨૧
એસ.સી.જમિર (કાર્યકારી)
૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯
૨૨
૨૭-૧૧-૨૦૦૯ થી (હાલમાં)

                                               જરા વિચારો ?



·       અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્મોલ લેટર આઈમાં જે ઉપર મીડું કરવામાં આવે છે તેને ટાઇટલ
તરીકે લખવામાં આવે છે.
·       ૧૪૯૨માં ક્રિસ્ટોફર કોલંબસે વેસ્ટ ઈન્ડીઝ ટાપુની શોધ કરી હતી.
·       સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા ૮ મિનિટ અને ૧૭ સેકન્ડનો સમય
લાગતો હોય છે.
·       સર આઈઝેક ન્યૂટનની માતા ન્યૂટનને ખેડૂત બનાવવા માંગતી હતી અને તે
માનતી હતી કે ખેડુત બનવા માટે શિક્ષણની જરૂર નથી.
·       સત્તર વર્ષની ઉંમરે રાફેલે ચિત્રકળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના
મેળવી હતી.
·       લોકસભામાં એક પણ દિવસ ન જનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી ચૌધરી
ચરણસિંહ હતા.
·       નાઈલ નદી ૬,૬૯૦ કિમી લંબાઈ ધરાવે છે.
·       વિશ્વમાં સૌથી વધુ વેનિલા ફ્લેવરનો આઈસ્ક્રીમ પસંદ કરવામાં આવે
છે.
·       અવકાશયાત્રી નીર્લ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલાં ડાબો પગ મૂક્યો
હતો.
·       બરફને પ્રવાહી એમોનિયામાં રાખવામાં આવે તો તે પીગળતો નથી.
·       પેંગ્વિન એ એકમાત્ર એવું પક્ષી છે જે પાણીમાં તરી શકે છે પણ ઊડી
નથી શકતું.
·       અબરખ ધાતુનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે.
·       લક્કડખોદ પક્ષી એક સેકન્ડમાં 20 વખત પોતાની ચાંચથી પ્રહાર કરી શકે
છે.
·       દુનિયાની તમામ કીડીઓનું વજન વિશ્વના તમામ મનુષ્યો કરતાં વધારે છે.
·       વોલ્ટ ડિસની કે જેઓ મિકિ માઉસ કાર્ટુનનાં રચયિતા છે, તેઓ વાસ્તવમાં
ઉંદરથી ડરતા હતાં.
·       મોના લિસા નામના પ્રખ્યાત ચિત્રમાં નજર આવતી મહિલાની આંખો પર
આઈબ્રો નથી કારણ કે તે જમાનામાં ઈટાલીમાં આઈબ્રો દૂર કરાવવાની ફેશન હતી.
·       હિમાલય પર્વત પૃથ્વીના દસમાં ભાગની સપાટી પર ફેલાયો છે.
·       બાર્બિ નામની પ્રખ્યાત ઢિંગલીનું નામ Barbie Millicent Roberts નામની વ્યવસાયી મહિલા પરથી પડ્યું છે.
·       પ્રખ્યાત ચિત્ર મોના લિસા એક સમયે નેપોલિયન બોનાપાર્ટના બેડરૂમમાં
લટકાવવામાં આવતું હતું.
·       મોટાભાગે બાળકોની ઉંચાઈ તેના પિતા અને વજન તેની માતા પર નિર્ધારિત
હોય છે.
·       The Wizard of Oz નામની ફિલ્મમાં સિંહના ચામડામાંથી બનાવેલા
વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
·       કાગળના સામાન્ય ટૂંકડાને સાતથી વધુ વખત વાળવો ખૂબ જ મુશ્કેલ છે.
·       કીડી ક્યારેય ઊંઘતી નથી.
·       આપણા સૌરમંડળમાં શુક્ર એકમાત્ર ગ્રહ છે જે ઘડિયાળના કાંટાની જેમ
ફર્યા કરે છે.
·       ચન્દ્ર પર અવકાશયાત્રીઓના પગલાં 10 મિલિયન વર્ષ સુધી ટકી રહે છે.
·       કોકા-કોલાનો વાસ્તવિક રંગ લીલો હતો.
·       મનુષ્ય પાણી પીધા વિના 11 દિવસ જીવી શકે છે.
·       ઝિબ્રા સફેદ રંગ સાથે કાળા પટ્ટાવાળા હોય છે નહીં કે કાળા રંગ સાથે
સફેદ પટ્ટાવાળા.
·       જ્યારે તમે મેઘધનુષ્ય નિહાળી રહ્યાં હોય ત્યારે સૂર્ય તમારી પાછળની
બાજુએ હોય છે.
·       વિશ્વમાં સૌથી વધુ સિનેમા થિયેટર રશિયામાં આવેલા છે.
·       એક પેન્સિલમાંથી આશરે 35 માઈલ લાંબી લીંટી દોરી શકાય છે.
·       મોટાભાગના લોકો પોતાની કોણીએ જીભ અડાડી શકતા નથી.
·       ચાર વર્ષના બાળકો એક દિવસમાં સરેરાશ 437 પ્રશ્નો પૂછતા હોય છે અને
·       તેમાં ખાસને આમ શા માટે બને છે ? તેવો પ્રશ્ન વારંવાર કરતા હોય છે
























No comments:

Post a Comment